Telegram Group Search
✳️ યુનેસ્કો દ્વારા ભારતની 42મી વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે કર્ણાટકના ‘હોયસલા મંદિરો'ને ભારતની 42મી વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવી છે.

❇️ જેમાં કર્ણાટકના બેલુર, હોલેબીડ અને સોમનાથપરાના પ્રખ્યાત હોયસલા સમાવેશ થાય છે..💥💥
ભારતની 43મી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ - મોઈદમ, આસામ

આસામના 700 વર્ષ જૂના "મોઈદમ - અહોમ વંશની મણ-દફન પ્રણાલી" ને સાંસ્કૃતિક શ્રેણીમાં પ્રતિષ્ઠિત 43મું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ટેગ પ્રાપ્ત થયું છે.

કર્ણાટકના બેલુર, હાલેબીડ અને સોમનાથપુરના પ્રસિદ્ધ હોયસલા મંદિરોને 42માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે સામેલ કરવામાં આવ્યા હતા.

આસામમાં મોઈદમ એ સાંસ્કૃતિક વારસાની શ્રેણીમાંથી પ્રથમ સાંસ્કૃતિક સ્થળ છે અને વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સમાવિષ્ટ ઈશાનનું ત્રીજું એકંદર સ્થળ છે.  અન્ય બે કાઝીરંગા અને માનસ છે જેને નેચરલ હેરિટેજ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે.

વર્લ્ડ હેરિટેજ કમિટિનું 46મું સત્ર 21 જુલાઈથી શરૂ થયું હતું અને નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 31 જુલાઈ સુધી ચાલશે.

ભારત 43 વર્લ્ડ હેરિટેજ મિલકતો સાથે વૈશ્વિક સ્તરે 6મા ક્રમે છે.   ઇટાલીમાં સૌથી વધુ 59 સાઇટ્સ છે, જ્યારે ચીન 57 સાઇટ્સ સાથે બીજા ક્રમે છે.

મોઈદમ, તાઈ-અહોમ લોકો 13મી સદીમાં આસામમાં આવ્યા અને તેમના પ્રથમ નગર અને શાહી કબ્રસ્તાનના સ્થળ તરીકે ચરાઈડિયોની સ્થાપના કરી.

#Haritage
એકતા વન : એકતા અને અખંડિતતાને સમર્પિત...

#GujaratInformation1015
#Gujarat
#GOG
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં 8 ઑગસ્ટના રોજ દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામ-હર્ષદ ખાતે 75મો વન મહોત્સવ યોજાશે...

#GujaratInformation1016
#Vanmahotsav2024
🎲 Quiz 'સાંસ્કૃતિક વારસો'
Start
🖊 24 questions · 30 sec
(2) કળાશાસ્ત્રીઑ કળાને મુખ્યત્વે કેટલા ભાગમાં વહેચે છે?
Anonymous Quiz
16%
(A) 5
40%
(B) 4
28%
(C) 3
16%
(D) 2
(3) ચિત્રકળા પાલશૈલીનો મુખ્ય વિષય શું છે?
Anonymous Quiz
22%
(A) હીનયાન - બૌદ્ધ ધર્મ
53%
(B) મહાયન - બૌદ્ધ ધર્મ
19%
(C) પુરાણ
6%
(D) નવદુર્ગા
(4) ચિત્રકળા જૈનશૈલીને અન્ય કયા નામે પણ ઓળખવામાં આવે છે?
Anonymous Quiz
17%
(A) માળવા શૈલી
38%
(B) જીન શૈલી
39%
(C) ગુજરાત શૈલી
7%
(D) રાજસ્થાન શૈલી
(5) ચિત્રકળા રાજપૂત શૈલીને અન્ય કયા નામે પણ ઓળખવામાં આવે છે?
Anonymous Quiz
10%
(A) માળવા શૈલી
27%
(B) દરબાર શૈલીને
21%
(C) બુંદી શૈલી
42%
(D) રાજસ્થાન શૈલી
(6) મુઘલશૈલીનો સર્વોચ્ચ વિકાસ કોના સમયમાં થયો હતો?
Anonymous Quiz
44%
(A) શાંહજંહા
24%
(B) અકબર
21%
(C) અકબર
11%
(D) એકપણ નહીં.
(10) બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કોણે કારી હતી?
Anonymous Quiz
27%
(A) અવનીન્દ્રનાથ ટાગોર
56%
(B) રવિન્દ્રનાથ ટાગોર
15%
(C) રવિશંકર રાવળ
2%
(D) એકપણ નહીં.
(11) આધુનિક ચિત્રકળાના ભીષ્મ પિતામહ કોને કહેવાય છે?
Anonymous Quiz
13%
(A) અવનીન્દ્રનાથ ટાગોર
23%
(B) રવિન્દ્રનાથ ટાગોર
49%
(C) રાજા રવિવર્મા
16%
(D) રવિશંકર રાવળ
(12) રાજા રવિવર્માને બ્રિટિશ સરકારે શેનો ખિતાબ આપ્યો હતો?
Anonymous Quiz
17%
(A) રાજા
36%
(B) કેસર-એ-હિંદ
39%
(C) ક્નાઇટહૂડ
8%
(D) પેંટિંગ માસ્ટર
(14) કાલીઘાટ ચિત્રકળા ક્યાંની જાણીતી છે?
Anonymous Quiz
54%
(A) પશ્ચિમ બંગાળા
25%
(B) ઓરિસ્સા
17%
(C) ઝારખંડ
4%
(D) ગુજરાત
(15) ગોંડ ચિત્રકળા કયા જનજાતિના લોકોની જાણીતી છે?
Anonymous Quiz
46%
(A) સંથાલ
20%
(B) રાઠવા
20%
(C) કોંડા ડોરા
15%
(D) મુંડા
2024/10/01 18:35:13
Back to Top
HTML Embed Code: