CMO Gujarat
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગિફ્ટ સિટી ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જના સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપશન્સ કોન્ટ્રાકટ્સ ઓપરેશન્સનો બેલ રિંગીંગ સેરિમનીથી પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરોગામી વિઝનથી કાર્યરત થયેલું ગિફ્ટ સિટી આજે વિશ્વભરમાં ફિનટેકનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. તેમણે India INX પર યુ.એસ. ડોલર આધારિત સેન્સેક્સ ફ્યુચર એન્ડ ઓપશન્સ કોન્ટ્રાક્ટસને ભારતીય નાણાંકીય બજારોને વૈશ્વિક રોકાણ વ્યવસ્થા સાથે વધુ નજીકથી જોડાવાની તક પણ પૂરી પાડનારું એક મહત્વપૂર્ણ પગલું ગણાવવાની સાથોસાથ આ નવા લોન્ચિંગથી વૈશ્વિક રોકાણકારોને ભારતીય બજારમાં રોકાણ માટે સરળતા થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુપ્રસિદ્ધ જૈન તીર્થ પાલીતાણાને જોડતા 800 મીટર લંબાઈના માર્ગોના નવીનીકરણ તથા પૂલોના નવા કામો માટે ₹52 કરોડ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રીશ્રીના પાલીતાણાને સુદ્રઢ અને સુવિધાયુક્ત રોડ કનેક્ટિવિટી પૂરી પાડવાની નેમ સાથે કરવામાં આવેલ આ નિર્ણયથી પાલિતાણા જૈન તીર્થમાં આવતા દર્શનાર્થીઓની સલામતી તથા સુલભતામાં વધારો થવા ઉપરાંત વાહનવ્યવહારમાં સરળતા થવાથી સ્થાનિક રહેવાસીઓ અને વ્યાપારીઓને પણ લાભ થશે તેમજ પાલીતાણા તીર્થ ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસને વધુ વેગ મળશે.

કેન્સરનો રોગ સમગ્ર માનવજાત માટે એક પડકાર છે, પરંતુ તબીબી વિજ્ઞાન દ્વારા થઈ રહેલા સંશોધનોને પરિણામે અસાધ્ય ગણાતા આ રોગનો ઉપચાર શક્ય બન્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા કેન્સરના નિદાન-સારવાર માટે ઉપલબ્ધ અત્યાધુનિક સુવિધાઓ તેમજ યોજનાકીય સહાય આ ગંભીર રોગના દર્દીઓ માટે મોટો આધાર બનેલ છે.
આજના #WorldCancerDay નિમિત્તે તંદુરસ્ત જીવનશૈલી અપનાવી કેન્સરના નિવારણ, નિદાન અને નિયંત્રણ બાબતે જાગૃત બનીએ, 'સ્વસ્થ ગુજરાત, સ્વસ્થ ભારત'નું નિર્માણ કરીએ.

Live: ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પ્રેસ કોન્ફરન્સને સંબોધન. https://x.com/i/broadcasts/1nAJEpEpyVoGL

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
CMO Gujarat
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સંગીન ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમના વિકાસને કારણે ગ્લોબલ ફિન-ટેક હબ બનેલ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ યોજનાઓ તથા અત્યાધુનિક તબીબી સુવિધાઓ દ્વારા કેન્સરના દર્દીઓને સહાયરૂપ બની આ ગંભીર રોગને નાથવા ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા.
#WorldCancerDay

Gujarat Cancer Research Institute's commitment to cancer awareness and support is truly commendable. Kudos to @GCRI_1972 for honouring hope, courage and resilience of cancer heroes on this #WorldCancerDay https://twitter.com/GCRI_1972/status/1886631486864154746#m

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ની આવશ્યકતા તપાસવા તથા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ શ્રીમતી રંજનાબેન દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યની સમિતિની રચના કરવાના નિર્ણયની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આ સમિતિ 45 દિવસમાં રાજ્ય સરકારને પોતાનો અહેવાલ સોંપશે, જેનો અભ્યાસ કર્યા બાદ રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડના અમલ બાબતે યોગ્ય નિર્ણય કરશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ નાગરિકોને સમાન હક માટે સમાન નાગરિક ધારાનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કરેલો છે. તદઅનુસાર, ગુજરાત રાજ્યમાં વસતા બધા જ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.

RT @PMOIndia: In the last decade, unprecedented support has been given to the MSME sector.