Telegram Group Search
CMO Gujarat

76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તાપી જિલ્લા ખાતે આયોજિત રાજ્યકક્ષાની ઉજવણીમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના વરદ્હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા હતા તથા માનનીય રાજ્યપાલશ્રી સાથે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરી નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સર્વગ્રાહી ઉત્કર્ષના નિર્ધાર અને રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથે કર્તવ્યરત ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
CMO Gujarat

રાષ્ટ્રીય પર્વની આન-બાન-શાન સાથેની આ ઉજવણીમાં સુરક્ષા દળોની વિવિધ પ્લાટુનના જવાનો દ્વારા શિસ્તબદ્ધ સલામી પરેડ ઉપરાંત અદ્ભુત કૌવત અને કૌશલ્ય સાથે દિલધડક કરતબો તેમજ સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
CMO Gujarat

76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાયેલ રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્ય તરફથી 'ગુજરાત : આનર્તપુરથી એકતાનગર સુધી - વિરાસતથી વિકાસના અદભુત સંગમ' ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવ્યો, જે ઉપસ્થિત સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો.

ગુજરાતના ટેબ્લોને 'પીપલ્સ ચોઇસ' કેટેગરીમાં સતત ત્રીજી વખત વિજેતા બનાવવા માટે નીચે આપેલ લિંક પર વોટ આપીને ગુજરાતનું ગૌરવ વધારવામાં યોગદાન આપીએ.

વોટિંગ માટેની લિંક :
https://www.mygov.in/group-poll/vote-your-favourite-tableau-and-marching-contingent-republic-day-parade-2025/
CMO Gujarat

RT @PMOIndia: Here are some more pictures from Republic Day celebrations at Kartavya Path.
CMO Gujarat

RT @PMOIndia: India marks the 76th Republic Day with immense pride and enthusiasm at Kartavya Path. Here are some glimpses.
CMO Gujarat

76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે આયોજિત 'એટ હોમ' કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, અન્ય મહાનુભાવો તથા વિશેષ આમંત્રિતો સાથે શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું હતું.
2025/01/27 02:02:31
Back to Top
HTML Embed Code: