Telegram Group Search
Forwarded from Manish Sindhi (kuldip parmar)
💥ગાંધી જયંતિ વિશેષ

[@Gandhiji_150]
#Guj_Govt_Declare_Recruitment

11:00 વાગે બધાં મિત્રો તૈયાર રહેજો. ખૂબ જ મોટી સંખ્યામાં ટ્વીટ અને રીટ્વીટ કરવાથી ઝડપથી trending માં આવશે.

૨૦૨૩ નો છેલ્લો દિવસ છે ૨૦૨૪ માં આમ કોઈ માંગણી ના કરવી પડે તે પેલા અટકેલી બધી જ ભરતી બધી પૂરી થાય અને બાકી રહેલી જાહેરાત જાહેર થાય તે દિશામાં પોતાનો ફાળો આપજો🙏

નવા વર્ષે આપણે પોતાના લક્ષ્ય પ્રાપ્તિ તરફ અગ્રેસર હોવા જોઈએ નહિ કે રાહ જોવામાં.
🛑આ અભિયાનમા TET/TAT ના ઉમેદવારો.
🛑GPSC મા ઘણી બધી ભરતીઓના વિવાદોના નિરાકરણની રજુઆત
🛑પંચાયત વિભાગ મા કોર્ટ કેસ અન્ય સંવર્ગની પ્રતીક્ષા યાદી ની જાહેરાત
🛑GSSSB મા અટવાઈ રહેલ પરીક્ષા અનુસંધાને પણ જેતે સંવર્ગના ઉમેદવારોએ પોતાની રજુવાત કરવી.
અદભૂત! અવિશ્વસનીય! અકલ્પનીય!
મિત્રો આખરે 1 લાખ 50 હજાર ટ્વીટ પૂર્ણ થયા...🔥🔥🔥
સૌથી પહેલા પોતાના માટે અને આપણા સૌ મિત્રો માટે તાળીઓ પાડો. જેમણે આ ટ્વિટર મહાઅભિયાન માં સહયોગ આપ્યો એ તમામ મિત્રોનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. 👏👏👏
ગુજરાતનું આ ટ્વિટર અભિયાન વર્તમાનમાં એક મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટના તરીકે સાબિત થશે. અને ખૂબ જ ટૂંક સમય આપણે કરેલી મહેનતનુ ફળ પણ મળશે.🔥
📌 Pay & Play the Game
Online Chess Tournaments ♟️

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/EJCI1nie80LASwP2LCqA3I
📌મોરારજી દેસાઈ
📌 મોરારજી દેસાઈ 2
📌 મોરારજી દેસાઈ 3
Forwarded from AJit (ASI)
બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકર જયંતિની શુભેચ્છાઓ

"જ્ઞાન એ વ્યક્તિના જીવનનો આધાર છે" - ડૉ. ભીમરાવ આંબેડકર
Forwarded from વર્તમાન પ્રવાહ (AJit (ASI))
પ્રબળ પુરૂષાર્થી.pdf
9.7 MB
📔 પ્રબળ પુરૂષાર્થી - ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર [2019-20]

👉By-માહિતી નિયામક, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.
Forwarded from વર્તમાન પ્રવાહ (AJit (ASI))
ડો. બાબાસાહેબ આંબેડકર.pdf
2.5 MB
આજના વ્યક્તિ વિશેષ
ડૉ. બાબાસાહેબ આંબેડકર YUVA UPNISHAD FOUNDATION JOIN : https://www.group-telegram.com/YuvaUpnishadFoundation
Forwarded from વર્તમાન પ્રવાહ (AJit (ASI))
https://youtu.be/2CB_6zNHgbs

🎥ડૉ બાબાસાહેબ આંબેડકર જીવન ચરિત્ર આધારિત સંપુર્ણ ચલચિત્ર
Forwarded from વર્તમાન પ્રવાહ (AJit (ASI))
BABASAHEB AMBEDKAR BY HIREN BHARWAD-converted_2.pdf
230.4 KB
◼️ આજે 14 એપ્રિલ

બાબા સાહેબ આંબેડકર ની જન્મજયંતિ

💎 સમગ્ર વિસ્તૃત માહિતી

હિરેન ભરવાડ
2024/06/30 19:14:32
Back to Top
HTML Embed Code: