Telegram Group Search
નીચેનામાંથી કયો ઉષ્માક્ષર નથી?
Anonymous Quiz
7%
A.શ્
26%
B.ષ્
31%
C.હ્
36%
D.ળ્
તમે તો સાચું બોલો.વાક્યમાં નિપાત કયો અર્થ દર્શાવે છે ?
Anonymous Quiz
18%
A.અંતર્ભાવ
25%
B.અન્ય નિરપેક્ષતા
25%
C. અન્ય વ્યાવર્તકતા
32%
D .ખાતરીનો
આવડે તો લખો પણ તમે તો ચોરી કરવાનું તો સ્વપ્નમાંય વિચારતા જ નહીં.વાક્યમાં કેટલા નિપાત છે?
Anonymous Quiz
25%
A.3
39%
B.4
29%
C.5
7%
D .6
બોલાવો નહીં તો મનેય ખોટું તો લાગે જ ને. વાક્યમાં કેટલા નિપાત છે,?
Anonymous Quiz
7%
A.5
44%
B.3
29%
C.2
20%
D .4
નીચેનામાંથી કયો મૂર્ધન્ય અઘોષ વ્યંજન છે?
Anonymous Quiz
21%
A.ઠ
34%
B.થ
33%
C.ફ
13%
D.છ
પરીક્ષામાં_વારંવાર_પુછાતા_શબ્દોના_Spelling_.pdf
223.8 KB
પરીક્ષામાં_વારંવાર_પુછાતા_શબ્દોના_Spelling_.pdf
AMC ક્લાર્કની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી English Grammar નો વીડિયો -1
2024/11/20 00:36:59
Back to Top
HTML Embed Code: