Telegram Group Search
(16) બદામિની ગુફાઓ ક્યાં આવેલી છે?
Anonymous Quiz
6%
(A) કેરળ
27%
(B) આંધ્રપ્રદેશ
60%
(C) કર્ણાટક
8%
(D) ઓરિસ્સા
(17) કઈ ચિત્રશૈલી ભારતીય અને ઈરાની શૈલીના સમન્વયથી બનેલી છે?
Anonymous Quiz
39%
(A) ગાંધાર
38%
(B) મુઘલ
18%
(C) મથુરા
4%
(D) પાલ
(18) ભારતના મહાકાવ્યને કયા મંદિરની દીવાલો પર સુશોભિત કરવામાં આવ્યા છે?
Anonymous Quiz
27%
(A) મીનાક્ષી મંદિર
23%
(B) સૂર્ય મંદિર
20%
(C) બાલાજી મંદિર
31%
(D) બૃહદેશ્વર મંદિર
(19) ભારતીય ચિત્રકળાનો ઇતિહાસ કેટલો જૂનો છે?
Anonymous Quiz
28%
(A) સિંધુ સભ્યતા
26%
(B) વૈદિક યુગ
43%
(C) પાષાણ યુગ
3%
(D) તામ્ર યુગ
(20) ક્યાં આંદોલનને કારણે ભારતમાં ચિત્રકાળનો ખાસ્સો વિકાસ થયો હતો?
Anonymous Quiz
15%
(A) સ્વદેશી
31%
(B) ભક્તિ
52%
(C) સામાજિક અને ધાર્મિક
3%
(D) અસહકાર
🎲 Quiz '🧧 ટેસ્ટ 8 : ગુપ્તયુગ અને એ પછી ના સમયની સ્થાપત્ય, ગુફા, ચિત્રકલા, વગેરે....અને હર્ષવર્ધન 💐 Join: https://www.group-telegram.com/khushbuchaudhari'
🖊 13 questions · 30 sec
‘પિછવાઈ’ ચિત્રકલા સંદર્ભમાં નીચેના પૈકી કયા/કયું વિધાન સાચું/સાચા છે?
1. પુષ્ટિમાર્ગ ચિત્રકલા છે. 2. કેનવાસ ઉપર દોરાય છે.
3. શ્રીનાથજી ભગવાનની પાછળ રાખવામા આવતું ચિત્ર. 4. કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ, શાહીબાગ અમદાવાદ ખાતે સંગ્રહ.
Anonymous Quiz
7%
1, 2 અને 3
23%
માત્ર 1 અને 3
23%
માત્ર 2 અને 4
48%
1, 2, 3 અને 4
'પીછવાઈ ચિત્રકલા' વ્યક્ત કરે છે............
Anonymous Quiz
11%
મહાભારત
14%
રામાયણ
64%
કૃષ્ણ જીવન
11%
રાજપૂત રાજાઓનું જીવન
9-ચિત્રકલા.pdf
24.4 MB
9-ચિત્રકલા.pdf
10-ચિત્રકલા.pdf
36.3 MB
10-ચિત્રકલા.pdf
11-ચિત્રકલા.pdf
20.6 MB
11-ચિત્રકલા.pdf
CLASS 12 PAINTINGS.pdf
895.9 KB
🌺 ભારત વારસો 🌸

ધોરણ 12 : GCERT
ચિત્રકલા નોટ્સ
PSI/કોન્સ્ટેબલ માટે ઉપયોગી.

#PSI
#CONSTABLE
Forwarded from વર્તમાન પ્રવાહ (AJit (ASI))
વર્તમાન પ્રવાહ આધારિત GK

0⃣1⃣ હાલ ચર્ચામાં રહેલ બાપુ ટાવર કયા રાજયમાં આવેલ છે
➡️ બિહાર

0⃣2⃣ ગઝલ-સાહિત્યને પ્રોત્સાહન આપવા પ્રત્યેક વરસે શાયરને એવૉર્ડ આપી બિરદાવવાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી?
➡️ ૧૯૯૭માં

0⃣3⃣ ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાઈ છે?
➡️રણછોડભાઇ દવે

0⃣4⃣ કઈ તારીખના રોજ અમેરિકા દ્વારા જાપાનના નાગાસાકી શહેર પર પરમાણુ બોમ્બ (ફેટમેન) ફેંકવામાં આવ્યો હતો.
➡️9 ઓગસ્ટ, 1945

0⃣5⃣ ગુજરાતીમાં પ્રથમ શુદ્ધ પંચાગના પ્રકાશક, નવલકથાકાર અને અનુવાદક તરીકે કોણ જાણીતા છે ?
➡️ઇચ્છારામ દેસાઇ

0⃣6⃣ ભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ ?
➡️વી.વી. ગિરિ

0⃣7⃣ વિશ્વ સિંહ દિવસ કયારે ઉજવાય છે?
10 ઓગસ્ટ

0⃣8⃣ સૌપ્રથમ સિંહની વસતી ગણતરી જૂનાગઢના નવાબ દ્વારા વર્ષ ..........માં કરવામાં આવી હતી?
➡️1936

0⃣9⃣ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૌથી નાની વયના શહીદ ક્રાંતિકારી ?
➡️ખુદીરામ બોઝ

🔟30 એપ્રિલ, 1908ના રોજ મુઝફ્ફરપુર ખાતે કિંગ્સફોર્ડની ઘરની બહાર નીકળતી ગાડી ઉપર કોણે બોમ્બ ફેંક્યો હતો?
➡️ખુદીરામ બોઝે

Day 01
Date 13/08/24
Time 15/30
#GK01

Join More ➡️ @Currentaffairs_98
Forwarded from વર્તમાન પ્રવાહ (AJit (ASI))
♟️ ગોપનાથ મહાદેવનું મંદિર- ભાવનગર
ધોળી ધજાવાળા દેવ
#Cultur
Forwarded from વર્તમાન પ્રવાહ (AJit (ASI))
' ગોપનાથનો મેળો ' સંદર્ભે નીચેનામાંથી સત્ય વિધાન પસંદ કરો.
1. શ્રાવણ માસની સાતમ આઠમ અને ભાદરવા માસની અમાસના દિવસે ગોપનાથ મહાદેવના મંદિરે ' ગોપનાથનો મેળો m ભરાય છે.
2. આ મેળો અમદાવાદ જિલ્લામાં ભારત છે. 3.આ સ્થળે નરસિંહ મહેતાએ ભગવાન શંકરની ઉપાસના કરી હતી.
Anonymous Quiz
9%
માત્ર 1 અને 2
18%
માત્ર 2 અને 3
59%
માત્ર 1 અને 3
14%
1,2 અને 3
Forwarded from વર્તમાન પ્રવાહ (AJit (ASI))
ગુજરાતનાં જાણીતા શિવમંદિરો
♟️ "આળીમ" મશરૂમ

તરણેતર નો મેળો



🌂ગુજરાત નો સૌથી પ્રખ્યાત મેળો.

🌂સ્થળ :- થાનગઢ - સુરેન્દ્રનગર (ત્રિનેત્રેશ્વર મહાદેવબા પ્રાંગણમાં )

🌂સમય :- ભાદરવા સુદ ચોથથી છઠ

🌂આ મેળો "રંગબેરંગી છત્રી" માટે જાણીતો છે

🌂ભરવાડ લોકો "હુડો " નૃત્ય કરે છે.
કોળી ત્રણ તાલિ ના રાસ.

🌂રાજ્ય સરકાર તરફથી "ગ્રામીણ ઓલમ્પિક" નું આયોજન કરવામાં આવે છે.

લોકવાયકા મુજબ અર્જુને અહીંયા દ્રૌપદી ના સ્વયંરમાં મત્સ્યવેધ કર્યો હતો. (પંચાલભૂમિ )

Forwarded from Pavan𓃵
# ગુજરાતના સાંસ્કૃતિક વારસાની વાવો


## વાવ શું છે?
વાવ એટલે પગથિયા વાળો કૂવો. ગુજરાત અને રાજસ્થાનમાં વાવનો કોન્સેપ્ટ જોવા મળે છે. વાવમાં પાણી માટે કોઈ સાધન વગર વ્યક્તિ પગથિયા દ્વારા પાણીના સ્તર સુધી જઈને પાણી પી શકે છે.

## વાવના પ્રકાર
વાવના મુખ્ય ચાર પ્રકાર છે:
1. નંદા: એક પ્રવેશદ્વાર વાળી વાવ
2. ભદ્રા: બે પ્રવેશદ્વાર વાળી વાવ
3. જયા: ત્રણ પ્રવેશદ્વાર વાળી વાવ
4. વિજયા: ચાર પ્રવેશદ્વાર વાળી વાવ

## મહત્વપૂર્ણ વાવો
### 1. રાણકી વાવ
- સ્થાન: પાટણ
- નિર્માણ: રાજા ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતી દ્વારા
- વિશેષતા: યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઈટ (2014)
- પ્રકાર: જયા

### 2. દાદા હરિની વાવ
- સ્થાન: અમદાવાદ
- નિર્માણ: બાઈ હરિરે (1499)
- પ્રકાર: ભદ્રા

### 3. અદાલતની વાવ
- સ્થાન: ગાંધીનગર
- નિર્માણ: રાણી રૂડાબાઈએ (1499)
- પ્રકાર: જયા

### 4. માતા ભવાની વાવ
- સ્થાન: અમદાવાદ
- પ્રકાર: નંદા

### 5. સાંપાની વાવ
- સ્થાન: ગાંધીનગર
- નિર્માણ: 1543
- પ્રકાર: જયા

### 6. અંબાપુરની વાવ
- સ્થાન: ગાંધીનગર
- પ્રકાર: પાંચ માળ ઊંડી

### 7. માણસાની વાવ
- સ્થાન: ગાંધીનગર
- નિર્માણ: 1582

### 8. શનિની વાવ
- સ્થાન: દેવભૂમિ દ્વારકા
- નિર્માણ: 9મી કે 10મી સદી

### 9. શક્તિકુંડ
- સ્થાન: મહેસાણા
- પ્રકાર: પાંચ માળ ઊંડી

### 10. સાસુની વાવ અને વહુની વાવ
- સ્થાન: મહીસાગર
- પ્રકાર: નંદા

### 11. મીનળ વાવ
- સ્થાન: રાજકોટ
- પ્રકાર: નંદા

### 12. અંકુલ માતાની પ્રાચીન વાવ
- સ્થાન: સાબરકાંઠા
- પ્રકાર: નંદા

### 13. રાજબાઈની વાવ
- સ્થાન: સુરેન્દ્રનગર
- પ્રકાર: નંદા

### 14. ગંગાવાવ અને માધાવાવ
- સ્થાન: સુરેન્દ્રનગર

### 15. અમૃત વર્ષેણી વાવ
- સ્થાન: અમદાવાદ
- નિર્માણ: 1723

### 16. નવલખી વાવ
- સ્થાન: વડોદરા
- નિર્માણ: 15મી સદી

### 17. અડીકડીની વાવ
- સ્થાન: જૂનાગઢ
- પ્રકાર: નંદા

### 18. વાંકાનેર પેલેસની વાવ
- સ્થાન: મોરબી

### 19. ગેબનશાહની વાવ
- સ્થાન: ચાંપાનેર
- પ્રકાર: નંદા

### 20. મોઢેરા સૂર્યકુંડ
- સ્થાન: મોઢેરા

### 21. રામકુંડ વાવ
- સ્થાન: ભુજ

### 22. 72 કોઠાની વાવ
- સ્થાન: મહેસાણા
- નિર્માણ: ઔરંગઝેબના સમયમાં

## અન્ય વાવો
- બ્રહ્મા વાવ: સાબરકાંઠા
- કઠવાડા પ્રાચીન વાવ: અમદાવાદ
- ભદ્રકાલી માતાની વાવ: આણંદ
- જેઠાભાઈની વાવ: અમદાવાદ
- વણજારી વાવ: અરવલ્લી
- ચોબારી વાવ: ચોટીલા, સુરેન્દ્રનગર
- મીઠી વાવ: પાલનપુર, બનાસકાંઠા
- વિદ્યાધર વાવ: વડોદરા
- નાગરાણી વાવ: સાબરકાંઠા
- વિકીયાવાવ અને કંસારીવાવ: દેવભૂમિ દ્વારકા
- દુધિયાવાવ અને સેલોરવાવ: કચ્છ
- 32 કોઠાની વાવ અને સિગર વાવ: ખેડા
- જ્ઞાનવાળી વાવ: સિદ્ધપુર, પાટણ
- હીરુ વાવ: અરવલ્લી
- ધર્મેશ્વરી વાવ: મહેસાણા
- હેલીકલ વાવ: ચાંપાનેર, પંચમહાલ
- નરસિંહ મહેતા વાવ: વડનગર, મહેસાણા

@પાર્ટી સ્પે...
હરાદ
2024/10/01 16:35:42
Back to Top
HTML Embed Code: